દાંતા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર-બનાસકાંઠા.

બનાસકાંઠા.

શ્રી ચિરાગ કોરડીયા પોલીસ મહા નિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય

શ્રી એ.વી.દેસાઇ પોલીસ ઇન્સ્પેકટર નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો દ્વારા નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવાની ઝુંબેશ દરમ્યાન દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનાનં.૪૦૨/૨૦૨૦ પ્રોહી કલમ.૬૫(એ) (ઇ),૧૧૬(બી),૮૧,૮૩,૯૮(૨) મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી સોહનલાલ સ/ઓ રાવતારામ દુર્ગારામ જાતે જાટ ઉવ.૨૨ રહે.કોટડા તા.રાનીવાડા જી.ઝાલોર રાજસ્થાન વાળાને બાતમી હકિકત આધારે અંબાજી ખાતેથી મળી આવતાં જેને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ દાંતા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)