
રાજ્યના નાગરિકો ને વહીવટી/ભૌગોલિક/નાણાકીય વગેરે બાબતોમાં વધુ સુગમતા પૂરી પાડવા માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુખ્યમંત્રી નિવાસ, ગાંધીનગર ખાતે શ્રી દિલીપભાઈ સંઘાણી એ સૌજન્યપૂર્ણ મુલાકાત.લીધી
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)