વિસાવદર નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વિસાવદર ની કચેરી નું તા.૦૭/૧૨/૨૪ ને શનીવાર ના રોજ બપોરે ૧૨/૦૦ વાગ્યે જય અંબે હોસ્પિટલની બાજુમાં, ચાપરડા ખાતે મહેરબાન રેન્જ આઈ.જી. પી.શ્રી નિલેશ ઝાંઝડિયા ના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)