પોલીસ પ્રજાનો મિત્ર છે જૂનાગઢ પોલીસ દ્વારા સૂત્રને સાર્થક કરી બતાવ્યું

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં પડતા ભારે વરસાદને કારણે ઘણા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા પોલીસ અધીક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત લીધેલ.જેમાં જરૂરિયાત મુજબના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ અને પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોને, તથા પશુઓને પાણી ની બહાર નીકળવામાં મદદ કરવામાં આવેલ આમ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને જૂનાગઢ પોલીસ દ્વારા સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)