“પોલીસ પ્રજાનો મિત્ર છે “સૂત્રને સાર્થક કરતી જૂનાગઢ પોલીસ.

જૂનાગઢ

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કવલકા ગામના વતની પરિવાર સાથે કુલ ૬ વ્યક્તિઓ મરમઠ ગામે ભારે વરસાદમાં ફસાઈ ગયેલ જેની જાણ પોલીસને થતાં જૂનાગઢ જિલ્લાના બાંટવા પોલીસ સ્ટેશન દ્વારા અન્ય વિભાગ સાથે સંકલન કરી તાત્કાલિક ૬ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)