બાળકો માટે શીલ પોલિસ સ્ટેશન અને ITI શીલની જાણકારીભરી મુલાકાત !!

બાળકો માટે શીલ પોલિસ સ્ટેશન અને ITI શીલની જાણકારીભરી મુલાકાત

📅 તારીખ: ૨૫/૦૩/૨૦૨૫
📍 સ્થળ: શીલ પોલિસ સ્ટેશન અને ITI શીલ, માંગરોળ

વિદ્યાર્થીઓને વાસ્તવિક અનુભવ અપાવવા શ્રેષ્ઠ પ્રયત્ન

📌 પોલિસ સ્ટેશન મુલાકાત:

  • વિદ્યાર્થીઓએ શીલ પોલિસ સ્ટેશનની કામગીરીને સમજી.
  • PSI S.A. Solanki દ્વારા સાઈબર ક્રાઈમ, જાતિય સતામણી, ગુડ ટચ – બેડ ટચ, મહિલા હેલ્પલાઇન, પોલિસ મિત્ર વગેરે વિષયોમાં માર્ગદર્શન.
  • “જય હિન્દ, જય હિન્દ” ના નારા સાથે દેશભક્તિનો ઉમંગ.

📌 ITI શીલ મુલાકાત:

  • વિવિધ સ્કિલ ટ્રેડની જાણકારી – મેકેનિકલ, ઇલેક્ટ્રીકલ, કોપા, બ્યુટી એન્ડ વેલનેસ વગેરે.
  • પ્રેક્ટિકલ અનુભવ માટે માર્ગદર્શન – ITIના રાવલિયા, ઓડેદરા, રાઠોડ અને પ્રિન્સીપાલ ધોળકિયા સાહેબ દ્વારા માર્ગદર્શન.

શિક્ષકોના પ્રયાસો અને બાળકોની ઉત્સુકતા

સૌરભ સ્કૂલ દ્વારા અનોખી શૈક્ષણિક પદ્ધતિ
વાસ્તવિક અનુભવ દ્વારા શિક્ષણ – શાળાના વેજાભાઈ પીઠિયા, ગોવિંદભાઈ પીઠિયા, દક્ષાબેન પીઠિયા, રાજેશ મજેઠિયા અને અસ્મિતાબેન દ્વારા આ પ્રયાસ.
બાળકો માટે પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક પ્રવાસ.

📢 અહેવાલ: જગદીશ યાદવ – (જૂનાગઢ)