માંગરોળ તાલુકાના રસ્તા બાબતે ખેડૂતો મુશ્કેલીમાં છતાં તંત્ર ઊંઘ મા.

જૂનાગઢ

માંગરોળ તાલુકાના ગોરજ સુલતાનપુર ના વર્ષો જુના પાણી ના હોંકરામાં પાંચ ગામનું પાણી જતુ તેમાં અમુક બે પાંચ ખેડૂતો ને પોતાની જમીન ડામર રોડ રસ્તા બને તો જમીન ની કિંમત વધારવા માટે આ રોડ રસ્તા ને મંજુર કરવામાં આવેલ પરંતુ જે કુદરતી વરસાદી પાણીના વહેણ નિકાલ તરીકે ૧.૫. કી.મી.સુધી નદીમાં આ પાણીનુ વહેણ ભળી જતું ટેકનીકલ રીતે પાણી બીજી તરફ કોઈ વિકલ્પ નથી છતાં આ ગોરેજ સુલતાનપુર ના રોડ રસ્તા નોન પ્લાન ના મંજૂર કર્યા છે ત્યારે આ ખેડૂતો માટે માંગરોળ નો મુખ્ય રોડ કેશોદ જવા માટે નો પાણીનો અવરો ફંટાઈ જતાં આ રોડ ઉપર તમામ વાહનો બંધ કરવા પડે છે

માત્ર ને માત્ર આ બીન જરૂરી રોડ રસ્તા ની કામગીરી કરવામાં આવી ત્યારે આ ગામને કેશોદ જવા માટે ચંદવાણા ગોરેજ વલ્લભગઢ.ગોરેજ માંગરોળ રોડ હોય છતાં આ સોર્ટકટ રસ્તો ખેતરોથી ઉંચો બની ગયો છે પાંચ ફુટ આ રસ્તામાં માટીકામ દ્વારા ભરતી કરવામાં આવી છે તેથી આમા આ પાણીનો જથ્થો જતો એ બીજીબાજુ તરફ ફંટાય જાય ત્યારે અનેક બે ચાર ગામોમાં લોકો ને નુકસાન કર્તા સાબિત થાય છે

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)