માંગરોળ બંદર ખાતે રેશનકાર્ડ ઈ.કેવાયસી અને આધારકાર્ડ અપડેટ કેમ્પ યોજવામાં આવ્યો.

માંગરોળ બંદર વિસ્તારમાં પરમેશ વિદ્યાલય ખાતે આધારકાર્ડ અપડેટ અને રેશનકાર્ડ ઈ.કેવાયસી સહીત સુવિધાઓ આપવાનુ એક કેમ્પ યોજવામાં આવ્યો હતો

 

ખાસતો સરકારશ્રી ની સુચના મુજબ તમામ નાગરિકોના રેશન કાર્ડમાં ઈ.કેવાયસી કરવું ફરજિયાત છે ત્યારે આ વિસ્તારના લોકોને તેમનાજ વિસ્તારમાં સુવિધા મળી રહે તે માટે નુ કેમ્પ બંદર વિસ્તારમાં આયોજન કરાયુ

 

આ અવસરે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, મામલતદાર માંગરોળ હર્ષદભાઈ પરમાર સાહેબ, ટીડીઓ આર.વી. ઓડેદરા, શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, મહાવીર મંડળી પ્રમુખ દામોદર ચામુડીયા સહિતના ખારવા સમાજના આગેવાની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો..

 

રીપોર્ટર: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ).