જૂનાગઢ માળિયા તાલુકામાં પસંદ થયેલ ૭ ગામોમાં આજરોજ આરોગ્ય કર્મચારીઓ, સ્વયંસેવકો અને આશા બહેનો દ્વારા “રક્તપિત કેસ તપાસ અભિયાન” LCDC અંતર્ગત સર્વે કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો. આભા મલ્હોત્રા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરશ્રીઓ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેષ કછોટની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી અને લોકોને આ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)