મુકતા નંદજી બાપુ ની મુલાકાત કરતા યોગી આદિત્યનાથ

યુ.પી.ના લોકપ્રિય મુખ્ય પ્રધાન શ્રી યોગી આદિત્ય નાથજીએ આજે કુંભ મેળાની તૈયારીઓ સર્દભે શ્રી શંભુ પંચ અંગ્નિ અખાડાના સભાપતિ અને વરિષ્ઠ સંત પૂજ્ય શ્રી મુકતાનંદજી બાપુની મુલાકાત કરી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ