શ્રી રાધારમણ દેવ જુનાગઢ તાબા ના આખા ગામે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ના આંગણે તા.5-1-2025 ને રવિવારે દીવ્ય-ભવ્ય શાકોત્સવનુ આયોજન કરવામા આવેલ છ જેમા સવારે 9:00 વાગ્યાથી 12 સુધી કથા ત્યારબાદ ભોજન પ્રસાદ રાખેલ છે. સ્થળ : સ્વામી મંદિર, મુ. આખા તા.વંથલી, જી. જુનાગઢ વધુ માહિતી અર્થે -મોબાઈલ નંબર :- 9979522511/9879128600
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)