વંથલી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તથા શાપુર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તા.૨૫/૧/૨૫ ના રોજ શિવ અભિષેક નું આયોજન કરાયું હતુ
તેના બદલે હવે તા.૨૭/૧/૨૫ ના રોજ શિવરાત્રી અને સોમવાર ઉપરાંત માં યોગ પણ ખૂબ સારા હોવાથી તા.૨૫/૧/૨૫ને બદલે તા.૨૭/૧/૨૫ ને સોમવારના રોજ શિવાભિષેક નું આયોજન કરવામાં આવ્યુ છે તો વંથલી તાલુકાના તથા શાપુર સમસ્ત બ્રહ્મ સમાજ સહ પરિવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે તો સર્વે ભૂદેવો સાથે મળી અભિષેક અને ભોજન પ્રસાદ નો લેવા પધારો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)