વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામથી મુંબઈ મહારાષ્ટ્ર બેટ દ્વારકા રૂટ સોમનાથ ઉજ્જૈન ની સ્લીપર એસ,ટી સુવિધાઓ કરવામાં આવે તેવી માંગ કરાઈ..

સોમનાથ

સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ યાત્રીઓ ને જરૂરિયાત ની એસ,ટી સ્લીપર કોચ સેવાઓ સોમનાથ મુંબઈ મહારાષ્ટ્ર. સોમનાથ જામનગર બેટ દ્વારકા સોમનાથ ઉજ્જૈન સહિત સોમનાથ નાથ દ્વારા રૂટ નુ સંચાલન કેશોદ ડેપોને બદલે વેરાવળ એસ ટી તંત્ર ને આપવા રાજ્ય સભા પૂર્વ સાંસદ ચુનીભાઈ કે ગોહેલ તથા જીલ્લા ભાજપ પુર્વ પ્રમુખ માનસીગ ભાઈ પરમાર તથા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ અદયશ્ર સોની ગીતાબેન ડી ચલ્લા દ્વારા પ્રયત્નશીલ રજૂઆત કરી.

ટુંક સમય માંજ પવિત્ર શ્રાવણ માસ આવી રહેલ. વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર દુર દુર થી યાત્રીઓ મહીલાઓ સીનીયર સિટીઝનો ની હજારો લાખો શ્રધ્ધાળુઓ મહાદેવ ના દર્શન માટે અવર જવર હોય જે એસ,ટી તંત્ર ની જરૂરિયાત મુજબ ની રૂટ ની સુવિધાઓ ઉપલબ્ધ માટે રાજ્ય સભા પુર્વ સાંસદ ચુનીભાઈ કે ગોહેલ ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી જીલ્લા પુર્વ પ્રમુખ માનસીગ ભાઈ પરમાર તથા. સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અદયશ્ર ગીતાબેન દીલીપભાઈ ચલ્લા વૈષ્ણવ સંપ્રદાય વેરાવળ સેવા સંઘ ના પ્રમુખ વિવેક ભાઈ દવે દ્વારા કરેલ રજુઆત મા જણાવેલ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ને સરકાર દ્વારા નવી સ્લીપર કોચ એસ ટી ટુ×ટુ લકઝરી બસ સેવાઓ ફાળવેલ જેમા સ્લીપર કોચ એસ ટી બસ સોમનાથ મુંબઈ મહારાષ્ટ્ર સોમનાથ જામનગર બેટ દ્વારકા રૂટ પર શરૂ થાય તો મુંબઈ મહારાષ્ટ્ર મા રહેતા ગુજરાતી સમાજ તેમજ સોમનાથ વેરાવળ વિસ્તાર ના વેપારીઓ સીનીયર યાત્રાધામ સોમનાથ થી મુંબઈ મહારાષ્ટ્ર ની એકપણ એસ ટી સ્લીપર કોચ સેવાઓ હાલ ઉપલબ્ધ થયેલ ન હોય તેમજ સોમનાથ જામનગર બેટ દ્વારકા રૂટ પર સ્લીપર કોચ સેવાઓ ફાળવણી થાય તો યાત્રીઓ દર્શનાર્થીઓ મુસાફર સીનીયર સિટીઝન મહીલાઓ ને તેમજ જામનગર હોસ્પીટલ સારવાર માટે અવર જવર કરી રહેલ દર્દી ઓ માટે તેમજ. સોમનાથ થી દ્વારકા બેટ દ્વારકા રૂટ પર સ્લીપર કોચ રાત્રીએ સોમનાથ થી ઉપલબ્ધ થઈ વહેલી સવાર ના બેટ દ્વારકા દ્વારકા રૂટ પર પહોચે તો યાત્રાધામ થી યાત્રાધામ ની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તેમજ સોમનાથ ઉજ્જૈન રૂટ સોમનાથ નાથદ્વારા રૂટ નુ સંચાલન કેશોદ ને બદલે વેરાવળ એસ ટી તંત્ર ને સંચાલન થાય નાથદ્વારા રૂટ રીટર્ન સોમનાથ સુધી ડાયરેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તો સોમનાથ વેરાવળ વિસ્તાર. તથા સુત્રાપાડા યાત્રાધામ પ્રાચી યાત્રિક વિસ્તાર ના સીનીયર સીટીઝન રાહત થઈ શકે એ હેતુ થી આ બાબત ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી પુર્વ પ્રમુખ માનસીગ ભાઈ પરમાર વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા જીતુભાઈ મોહન ભાઈ કુહાડા સમાજ રાજ્ય સભા પુર્વ સાંસદ ચુની ભાઈ કાનજીભાઈ ગોહેલ સહીત દીપકભાઈ ટીલાવંત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અદયશ્ર ગીતાબેન દીલીપભાઈ ચલ્લા દ્વારા વાહનવ્યવહાર મંત્રી મુખ્ય મંત્રી સહીત અન્ય એસ,ટી તંત્ર પ્રવાસન મંત્રી ને આ બાબત યોગ્ય કરવા રજૂઆત કરેલ હતી

અહેવાલ :- દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)