જૂનાગઢ શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ સંસ્કાર કેન્દ્ર વાડી, જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભાગવતાચાર્ય ડો.મહાદેવ પ્રસાદ મહેતા તા.૭/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રે ૮.૪૫ કલાકે પધારવાના હોવાથી તેમના સત્સંગ નો લાભ લેવા સર્વે જ્ઞાતિજનોને વાડીમાં ઉક્ત સમયે બહોળી સંખ્યામાં અચૂક ઉપસ્થિત રહી જ્ઞાન ગંગા નો લાભ લેવા શ્રી હિતેશભાઈ મોં.મહેતા,મંત્રીશ્રી એ નિમંત્રણ પાઠવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)