રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે શીત લહેર ચાલી રહી છે અને તેની અસર માનવ સહિત પશુ પક્ષીઓમાં પડી રહી છે તેવા સમયે સાબરકાંઠાના ઇડર તાલુકાના ઓડાના ડુંગર પર દીપડાએ વહેલી સવારે ઠંડીના ચમકારા વચ્ચે પોતાના શરીર પર ગરમાહટ પેદા કરવા અને સૂર્ય પ્રકાશની રોશનીમાં સૂર્ય સ્નાન કરવા ડુંગર પર દેખાડો દીધો હતો અને લટાર મારતો દેખાયો હતો અને આરામની મુદ્રામાં નજર આવ્યો હતો.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ (સાબરકાંઠા )