આજ રોજ અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા ના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે કુહાડા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવ ના પૂજા વિધિ અભિષેક કરી અને ધ્વજા ચડાવામાં આવી હતી આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખભાઈ કુહાડા, તેમજ તેમના નાનાભાઈ રામજીભાઈ કુહાડા, રમેશભાઈ કુહાડા, ખીમજીભાઈ કુહાડા, મનસુખભાઈ કુહાડા, કમલેશભાઈ કુહાડા, બ્રહ્મ સમાજના અગ્રણી ભુપતભાઈ જાની કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, ખારવા સમાજના પ્રભુદાસભાઈ વધાવી, ધનસુખભાઈ ભેંસલા, ચંદ્રેશ શીલા એસપોર્ટ ના માલિક ચંદ્રેશ કુમાર સુયાણી, લલિતભાઈ ફોફંડી, પ્રવીણભાઈ ફોફડી, પ્રકાશભાઈ માલમડી, કોળી સમાજના વિનોદભાઈ, માલમભાઈ સહીત તમામ કુહાડા પરિવાર આ પૂજા વિધિ અભિષેકમાં ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ : દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)