કેશોદ જૂનાગઢ હાઇવે પર માણેકવાળા નજીક એક્સિડન્ટ*

કેશોદ જૂનાગઢ હાઇવે પર માણેકવાળા નજીક એક્સિડન્ટ*

*બોટાદ જિલ્લાના લોકો પ્રાચી જતા રસ્તા માં મહેન્દ્ર સુપર પલટી મારતા ઇજાગ્રસ્તો 108 મારફત કેશોદ સારવાર હેઠળ લાવવામાં આવ્યા.*

કેશોદ જુનાગઢ હાઇવે પર માણેકવાળા આગળ નાયરા પેટ્રોલ પમ્પ સામે મહેન્દ્ર સુપર બોટાદ નજીક રાણપુર નજીક થી આવતા લોકો હાલ પ્રાચી પિતૃ કાર્ય કરવા જતાં કેશોદ જૂનાગઢ હાઇવે પર માણેકવાળા નાયરા પમ્પ સામે કોઈ કારણ સર પલટી મારતા ઇજાગ્રસ્તો ને 108 ઇમરજન્સી સેવા ની ત્રણ ગાડી દ્વારા કુલ નાના મોટા મળી નવ ઇજાગ્રસ્તો ને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ જરૃરી લાગતા ત્રણ વ્યક્તિ ઓ ને કેશોદ સરકારી એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ રીફર કરવામાં આવેલ હતા

 

*એક્સિડન્ટ માં આવત્તા કુલ નવ ને ઇજા ત્રણ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા*

૧)મુન્નાભાઈ કાનાભાઈ ધારેજીયા -રહે ધાર પીપળા

૨)સોનલબેન મુન્નાભાઈ ધારેજીયા -રહે.ધાર પીપળા

૩) રાકેશ બળદેવભાઈ હાંડા રહે- ગઢેચા રાણપુર

૪) રસિક કમાભાઈ ધારેજીયા રહે,ધાર પીપળા.

૫) બાઘુબેન હિતેશ ભાઈ રહે,કરમડ

૬) શાંતુંબેન કમાભાઈ ધારેજીયા રહે, ધાર પીપળા

૭) માહીર નરેશભાઈ ધારેજીયા રહે ધાર પીપળા(જૂનાગઢ રીફર)

૮) વીજય રસિક ભાઈ રહે ધાર પીપળા (વાહન ચાલક જૂનાગઢ રીફર)

૯) સવસી રૂપાભાઈ રોજસરા રહે, ચુડા (જૂનાગઢ રીફર)

 

અહેવાલ- જગદીશ યાદવ (જૂનાગઢ)