કેશોદ માં ભાજપ ના રોડ શો માં TV ની સિરિયલ ના કલાકારો ઉતર્યા*

*કેશોદ માં ભાજપ ના રોડ શો માં TV ની સિરિયલ ના કલાકારો ઉતર્યા*

*રોડ શો માં જેતપુર થી પાંચ મહિલાઓ ભરેલ ટેમ્પો ટ્રાંવેલર ભરી ઠાલવ્યા*

કેશોદ માં ભારતીય જનતા પાર્ટી ના પોરબંદર 11 મત વિસ્તાર ના અને કેબિનેટ મિનિસ્ટર મનસુખ માંડવિયા ના રોડ શો માં વધુ પબ્લિક બતાવવા માટે જેતપુર થી મહિલાઓ અંદાજીત દોઢસો જેટલી અને અન્ય ગામો માંથી મહિલાઓ બોલાવવામાં આવેલી હતી..

અને ભાડા ના માણસો બોલાવી રોડ શો માં મોટી પબ્લિક બતાવવા અને TV સિરિયલ અનુપમાં ફેઈમ રૂપાલી ગાંગુલી ને પણ બોલાવવામાં આવેલ હતી પરંતુ TV સિરિયલ અનુપમાં ની કલાકાર રૂપાલી ના ખોળા માંથી અમુક આગેવાનો નીકળતા જ નહતા તેવું પણ દ્રશ્ય સામે આવ્યું હતું ત્યારે લોકો માં એવી વાતો પણ જોવા મળી હતી કે અનુપમાં સિરિયલ ની રૂપાલી ના બેસ્ટ ફ્રેન્ડ બની ભાજપાના જાણીતા આગેવાન શુ બતાવવા માંગતા હોય એતો રામ જાણે પરંતુ જ્યારે થી આવી ત્યાર થી નેતા એ કોઈ ને જોવામાટે જગ્યા આપવા ની તસ્દી પણ લીધેલ ના હતી તે નર્યું સત્ય છે .

 

*મનસુખ. માંડવીયા ના રોડ શો દરમ્યાન અન્ય રોડ પણ બંધ થતાં સમગ્ર ગામ મા ટ્રાફિક જામ*

કેશોદ ખાતે યોજાયેલ રોડ શો દરમ્યાન કેશોદ ના મુખ્ય રાજમાર્ગ તો બંધ હતા કેમકે ત્યાંથી નીકળતા હતા પરંતુ કેશોદ ના બીજા રસ્તાઓ પણ બ્લોક થતા ઘણાજ સMય સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો ત્યારે વાહન ધારકો અન્ય રસ્તાઓ નો ઉપયોગ કરતા વધુ સમય સુધી ફસાવાનો વારો આવ્યો હતો

 

અહેવાલ :- જગદીશ યાદવ ( જૂનાગઢ )