દીવ દમણ કૉંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે કરેલ નિવેદનના જવાબમાં દીવ દમણના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદીએ પ્રતિક્રિયા..*

*દીવ દમણ કૉંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે કરેલ નિવેદનના જવાબમાં દીવ દમણના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદીએ પ્રતિક્રિયા..*

દીવ દમણ 

ભાજપ નું કામ બોલે છે .લોકો વચ્ચે અને સાથે રહીને કામ કરીએ છીએ.. તેથીજ યુવા થી લઇ ને વયોવૃદ્ધ તમામ લોકો ભાજપ ને પોતાની પાર્ટી માને છે …સમય આવે ત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર ને ખબર પડશે .

 

*અને જંગી મતદાન લાલુ પટેલ ની તરફેણમાં થવાનું છે*

ત્યારે પ્રતિપક્ષ ના લોકો ખાસ કરીને કોંગ્રેસ ના લોકો નાસીપાસ થયા હોય જેથી બેબુનિયાદ આક્ષેપ કરવા એ એની ફિતરત રહી છે કલા બેન ડેલકર વિશે પૂછતા જણાવ્યું…..

ઈન આઉટનો પ્રશ્ન નથી ભાજપ પરિવાર આખા દેશમાં સતત મોટો મોટો થતો આવ્યો છે

આંકડાની દ્રષ્ટિની વાત કરીએ તો 2014 માં 17 કરોડ ભાજપને મત મળેલા ત્યાર પછી 2019 માં 23 કરોડથી વધુ આ વખતે આપ જોઈ શકો છો કે આ રીતના સતત ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ગ્રાફ વધતો જાય છે એના મૂળભૂત સામે પક્ષના લોકો તો સમજે કે કોંગ્રેસ ના લોકો એક પછી એક આખા દેશમાં ક્રમ ભારતીય જનતા પાર્ટીમાં આવવા માગે છે કારણ બહુ સ્પષ્ટ હતું કે જ્યારે શ્રી રામ જન્મ ભૂમિ મંદિર ઉપર રામ લલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો કોંગ્રેસ બહિષ્કાર કરે ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રસના નેતાઓ એક પછી એક બીજી સારી પાર્ટીમાં નજર રાખીને જતા રેય

 

*ભાજપ મોટો થતો જાય છે એટલે ઈન આઉટ નો પ્રશ્ન નથી ભાજપ* 

નાના મોટા કામમાં જવાબદારી સોંપી બધાનો ઉપયોગ કરતી આવી છે ચુંટણી સમયે બધા પાત્રો આપતા હોય છે દરેકના પોત પોતાના અલગ અલગ કોન્સેપ્ટ હોય છે કોઈ પોતે આપતો હોય છે કોઈ કોઈના દોરી સંચાર માં આપતો હોય છે તો આ તો વધુ સાત તારીખ પછી ચર્ચા વિચારણા બધું જોઈશું

અત્યારે અમારું લક્ષ માત્ર અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી તેમ અમારે સાતમી તારીખે વધુમાં વધુ મતદાન થાય અને ઉનાળાનો સમય હોય ત્યારે સવારે 7 થી 10 ના સમયમાં મતદાન પૂર્ણ કરે તેમજ પ્રત્યેક કાર્યકર જન સંપર્ક કરે અને આ રીતે મતદાન મથક ઉપર મતદારોને લઈ જવા માટે પ્રેરિત કરે આ અમારો લક્ષ્ય છે

 

બોક્સ બનાવવું

 

*ખાસ કરીને કોંગ્રેસના બાબા આવ્યા હતા એમણે બધી વાતો કરી છે મે પણ સ્પષ્ટ કહ્યું છે કે*

 

જવાહરલાલ નેહરુ પછી રાજા તરીકે ઉતરાધિકારી ઇન્દિરા બેન ગાંધી ઈન્દિરા બેન ગાંધી પછી રાજા તરીકે પ્રસ્થાપિત તરીકે રાજીવ ગાંધી આ પરંપરા તો આ દેશમાં રાજાશાહી નીકળી ગયા હોવા છતાં તમે જાળવી એટલે આવી ઘણી બધી બાબતો છે જે તમને શોભાસ્પદ દેતી નથી વિકાસ એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે* જન જન સુધી પહોંચવાનો એ મુળ મંત્ર માં આવનારા દિવસોમાં વિકાસ ના પ્રાથમિક સુવિધા દરેક લોકોને મળે અને અમે જાહેર કર્યું છે જે લોકોના મકાન તૂટી ગયા છે અથવા જેને નોટિસ મળી છે 1,14 ની અંદર શ્રી સરકાર હોય 10 વરસથી વધુ સમય થી 20 વરસ 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ જેનો કબજો રહ્યો છે એને ગુજરાતની અંદર 2017 માં યુ એલ સી ના કાયદા રદ થયાં પછી જે પ્રમાણે નીતિ નિયમ લાવીને પ્રીમિયમ લઈને એ જ વસવાટ કરનાર એ જ કબજેદાર ને પુનઃ માલિક બનાવવાનું કામ એ આ વખતે અમે આ ચૂંટણી ઢંઢેરા માં વચન આપીને પ્રજા સમક્ષ અનેક વાતો કરી છે

 

અમે પ્રત્યેક મતદારો મતદાન કરે એવી અપીલ સતત કરી રહ્યા છીએ આદરણીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી એ વિકાસની રાજનીતિ રાષ્ટ્રવાદ ની રાજનીતિ વિશ્વ માં ભારતને વિકસીત દેશ બનાવવા માટેની રાજનીતિ નેશન ફર્સ્ટ ની રાજનીતિ હિન્દુસ્તાન પૂરા વિશ્વમાં પ્રથમ ક્રમે રહે ઇકોનોમિકયલ એક દમ નંબર વન પર આવનારા દિવસોમાં બને એના માટે રોડ મેપ વિકસીત ભારતનો આ બધા મુદ્દા દરેક એકે એક નાનામાં નાના ઘરે જીવનમાં સમૃધ્ધિ લાવવા માટેના હોય એટલે સ્વાભાવિક છે કે મતદાન ની ટકાવારી પણ વધે અને ભારતીય જનતા પાર્ટીને મળેલા મતની ટકાવારી પણ વધે એ આ વખતની દીવ અને દમણ ની ઇલેક્શન માં આપ જોઈ શકશો..

 

અહેવાલ :- હુસેન અહેમદ ભાદરકા